Get The App

આજનુ પંચાંગ તા.28-12-2022, બુધવાર

Updated: Dec 27th, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.28-12-2022, બુધવાર 1 - image

પોષ સુદ છઠ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.

નવકારસી સમય (અ) ૮ ક. ૦૭ મિ. (સુ) ૮ ક. ૦૪ મિ. (મું.) ૭ ક. ૫૯ મિ.

જન્મ રાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ રાતના ૪ ક. ૫૬ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : શતભિષા ૧૨ ક. ૪૬ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય- ધન, મંગળ- વૃષભ (વ.), બુધ- મકર, ગુરૂ- મીન, શુક્ર- ધન, શનિ (વ.)- મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- મીન

હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ. ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ, શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવતઃ ૨૫૪૯, ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૭ વ્રજ માસ પોષ, 

માસ- તિથિ- વાર : પોષ સુદ છઠ

- અનરુષા ષષ્ઠી (બંગાળ)

- જોરમેલા (પંજાબ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જમાદીઉલ આખર માસનો ૪ થો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અમરદાદ માસનો ૧૫મો રોજ દએપ મહેર