આજનુ પંચાંગ તા.28/8/2025,ગુરૂવાર

સામા પાંચમ, સંવત્સરી (પ. પક્ષ)
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ (ક.) ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : ચિત્રા ૮ ક. ૪૯ મિ. સુધી પછી સ્વાતિ
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૬ વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ પાંચમ
- સામા પાંચમ - ઋષિ પંચમી
- સંવત્સરી (પ.પક્ષ)
- ગુરૂ પંચમી
- રક્ષા પંચમી (બંગાળ)
- મેલાપાટ (કાશ્મીર)
મુસલમાની હિજરરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૪થો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧૪મો રોજ ગોરા









