આજનુ પંચાંગ - તા.28-8-2023, સોમવાર
સોમ પ્રદોષ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ ક. ૧૦ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મ રાશિ : ધન (ભ. ધ. ફ. ઢ.) સવારના ૧૦ ક. ૩૮ મિ. સુધી પછી મકર (ખ. જ.)
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૬ ક. ૪૪ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય- સિંહ, મંગળ- કન્યા, બુધ- સિંહ, ગુરૂ- મેષ, શુક્ર- કર્ક (વ.), શનિ- કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા/કન્યા, ચંદ્ર- ધન સવારના ૧૦ ક. ૩૮ મિ. સુધી પછી મકર, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૭.૩૦થી ૯.૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે ૧૯૪૫ શોભન, જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન : શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૬ વ્રજ માસ : નિજ શ્રાવણ,
માસ- તિથિ- વાર : નિજ શ્રાવણ સુદ બારસ.
- પ્રદોષ સોમપ્રદોષ
- પવિત્રા બારસ
- દામોદર દ્વાદશી
- વિષ્ણુ પવિત્રારોપણ
- શિવપૂજન
- શિવમુષ્ટિ તલ
- બુદ્ધ દ્વાદશી
- ટોલ્સટોયની જન્મજયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૧૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ફરવરદીન માસનો ૧૩મો રોજ તીર