Get The App

આજનુ પંચાંગ તા.27/9/2025,શનિવાર

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.27/9/2025,શનિવાર 1 - image

આસો સુદ પાંચમ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ

સુરત સૂર્યોદય : ૬ ક ૩૦. મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન. ય.) રાશિ આવશે.

નક્ષત્ર : અનુરાધા ૨૫ ક. ૦૮ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- તુલા, બુધ- કન્યા, ગુરૂ- મિથુન, શુક્ર- સિંહ, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- વૃશ્ચિક, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૯.૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧, દક્ષિણાયન શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક અશ્વિન ૫ વ્રજ માસ : અશ્વિન, 

માસ- તિથિ- વાર : આસો સુદ પાંચમ.

- સૂર્ય હસ્ત નક્ષત્રમાં ૭ ક. ૪૯ મિ.થી વાહન મોર

- વરસાદ આવે

- નતપંચમી (ઓસિસ્સા)

મુસલમાની હિજરીસન વર્ષ : ૧૪૪૭ રવિઉલ આખર માસનો ૪થો રોજ

પારસી શહેનશાહી : ૧૩૯૫ અરદીબેહસ્ત માસનો ૧૪મો રોજ ગોરા