આજનુ પંચાંગ તા.27/6/2025,શુક્રવાર
રથયાત્રા
મુસલમાની હિજરી સન-૧૯૪૭નો પ્રારંભ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સૂ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂનર્વસુ ૭ ક. ૨૨ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ- કર્ક, ગુરુ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ/સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈન વીર સંવત - ૨૫૫૧
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક અષાઢ - ૬ / વ્રજ માસ: અષાઢ
માસ-તિથિ-વાર - અષાઢ સુદ બીજ
- રથયાત્રા-ભગવાન શ્રીજગન્નાથજીની ભાઈ-બલભદ્ર અને બહેન-સુભદ્રા સાથે નગરયાત્રા.
- મુસલમાની હિજરી સન ૧૯૪૭નો પ્રારંભ
- મુ. મહોરમ માસ પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૯૪૭ મહોરમ માસનો ૧લો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૧૭મો રોજ સરોશ