Get The App

આજનુ પંચાંગ તા.27/2/2026,શુક્રવાર

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.27/2/2026,શુક્રવાર 1 - image

આમલકી એકાદશી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૨ મિ. (સુ) ૭ (ક) ૫૦ મિ. (મું) ૭ ક. ૪૯ મિ.

જન્મરાશિ : મિથુન (ક,છ,ધ) ૨૭ ક. ૫૪ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવે.

નક્ષત્ર : આદ્રા ૧૦ ક. ૪૯ મિ. સુધી પછી પુનર્વસુ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન, ૨૭ ક. ૫૪ મિ. સુધી પછી કર્ક. 

હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાલ્ગુન ૮ વ્રજ માસ : ફાલ્ગુન ૨૬

માસ-તિથિ-વાર : ફાગણ સુદ અગિયારસ

- આમલકી એકાદશી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રમઝાન માસનો ૯ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૧૭મો રોજ સરોશ