Astro

આજનુ પંચાંગ તા.27/8/2025,બુધવાર

By GS TEAM
27 Aug 20251 min read
આજનુ પંચાંગ તા.27/8/2025,બુધવાર

ગણેશ ચતુર્થી, સંવત્સરી (ચ.પક્ષ)

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ. (સુ) ૭ (ક.) ૧૦ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) સાંજના ૭ ક. ૨૩ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા સાંજના ૭ ક. ૨૩ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૫ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ચોથ

- ગણેશ ચતુર્થી : વરદ ચતુર્થી - ચંદ્ર દર્શન નિષેદ

- વિનાયક ચતુર્થી

- સંવત્સરી (ચ.પક્ષ)

- સરસ્વતી પૂજન (ઓરિસ્સા)

- સૌભાગ્ય ચતુર્થી (બંગાળ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૩જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧૩મો રોજ તીર