પંચક ૧૪ ક. ૦૭ મિ. થી
દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૧ મિ. (સુ) ૭ ક. ૪૬ મિ. (મું) ૭ ક. ૪૨ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ બપોરના ૨૧ ક. ૦૭ મિ. સુધી પછી કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર : ધનિષ્ઠા રા ૬ ક. ૩૨ મિ. સુધી પછી શતભિષા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરૂ-કર્ક, શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર. બપોરના ૨૧ ક. ૦૭ મિ. સુધી પછી કુંભ, હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગસર ૬ વ્રજ માસ : માગસર
માસ-તિથિ-વાર : માગસર સુદ સાતમ
- મિત્ર સપ્તમી
- પંચક ૧૪ ક. ૦૭ મિ. થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઆખર માસનો ૬ ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ૧૩૯૫ તીર માસનો ૧૫ મો રોજ દેપમહેર


