આજનુ પંચાંગ - તા.26/5/2025, સોમવાર
દર્શ અમાસ
સોમવતી અમાસ બપોરના ૧૨ ક. ૧૨ મિ. પછી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ (ક.) ૪૭ મિ. (મું.) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઈ) રાશિ બપોરના ૧ ક. ૪૦ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : ભરણી ૮ ક. ૨૪ મિ. સુધી પછી કૃતિકા ૨૯ ક. ૩૩ મિ. સુધી પછી રોહિણી નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ- કર્ક, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ બપોરના ૧ ક. ૪૦ મિ. સુધી પછી વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠ / ૫ / વ્રજ માસ : જયેષ્ઠ
માસ-તિથિ-વાર : વૈશાખ વદ ચૌદશ
- દર્શ અમાસ
- સોમવતી અમાસ બપોરના ૧૨ ક. ૧૨ મિ. પછી
- વટસાવિત્રી વ્રત સમાપ્ત (અમાવસ્યા પક્ષ)
- ફળહારિણી કલિકા પૂજા
- શનિશ્વર જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્કાદ માસનો ૨૭ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ દએ માસનો ૧૫ મો રોજ દેપમહેર