For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.26-5-2023, શુક્રવાર

Updated: May 26th, 2023

Article Content Image

વૃદ્ધિતિથિ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની રાતના ૮ ક. ૫૦ મિ. સુધી કર્ક (ડ.હ.) રાશિ આવશે. પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : આશ્લેષા ૨૦ ક. ૫૦ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષાની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કર્ક રાતના ૮ ક. ૫૦ મિ. સુધી પછી સિંહ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦-૩૦ થી ૧૨-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯/૨૦૮૦ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જેઠ ૫ વ્રજ માસ : જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ - સાતમ

- વૃદ્ધિતિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જિલ્કાદ માસનો ૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૧૪મો રોજ ગોરા

Gujarat