Get The App

આજનુ પંચાંગ તા.26/6/2025,ગુરૂવાર

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.26/6/2025,ગુરૂવાર 1 - image


અષાઢી નવરાત્રી પ્રારંભ

કચ્છી હાલારી-અષાઢી સંવત-૨૦૮૨નો પ્રારંભ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સૂ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મ રાશિ : મિથુન (ક.છ.ઘ.) રાતના ૧ ક. ૪૦ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : આદ્રા ૮ ક. ૪૭ મિ. સુધી પછી પુનર્વસુ

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ- કર્ક, ગુરુ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન રાતના ૧ ક. ૪૦ મિ. સુધી પછી કર્ક.

હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ/સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈન વીર સંવત - ૨૫૫૧

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક અષાઢ - ૫ / વ્રજ માસ: અષાઢ

માસ-તિથિ-વાર - અષાઢ સુદ એકમ

- અષાઢી નવરાત્રી પ્રારંભ

- અષાઢ માસ પ્રારંભ

- કચ્છી હાલારી-અષાઢી સંવત-૨૦૮૨નો પ્રારંભ સર્વે કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ.

- મનોરથ દ્વિતિયા

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૧૬મો રોજ મેહેર

Tags :