Get The App

આજનુ પંચાંગ - તા.26-6-2023, સોમવાર

Updated: Jun 25th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.26-6-2023, સોમવાર 1 - image


દુર્ગાષ્ટમી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૧૨ ક. ૪૪ મિ. સુધી પછી હસ્ત

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-કર્ક, બુધ-મિથુન, ગુરૂ-મેષ શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૫ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : અષાઢ સુદ આઠમ

- દુર્ગાષ્ટમી

- પરશુરામાષ્ટમી (ઓરિસ્સા)

- ખરસી પૂજા (ત્રિપુરા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જીલ્હેજ માસનો ૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ બહમન માસનો ૧૫મો રોજ દેપમહેર

Tags :