Get The App

આજનુ પંચાંગ તા.26-1-2023, ગુરૂવાર

Updated: Jan 25th, 2023


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.26-1-2023, ગુરૂવાર 1 - image


વસંતપંચમી

પ્રજાસત્તાક દિન

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૬ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ ક. ૦૭ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.

જન્મરાશિ :- આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ૧૮ ક. ૫૭ મિ. સુધી પછી રેવતી

ગોચર ગ્રહ :- સૂર્ય-મકર, મંગળ-વૃષભ(વ.), બુધ-ધન(વ.), ગુરૂ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મીન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ  શાકે : ૧૯૪૪ શુભકૃત  /જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ/ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ / ૬ / વ્રજ માસ : માઘ

માસ-તિથિ-વાર :- મહા સુદ-પાંચમ

- વસંતપંચમી

- મદનપંચમી

- શ્રીપૂજન

- સરસ્વતી પૂજન

- પ્રજાસત્તાક દિન - આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ.

- આચાર્ય સુંદર સાહેબ જયંતી (સચ્ચિદાનંદ સંપ્રદાય)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રજજબ  માસનો ૩જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / શહેરેવર  માસનો ૧૪મો રોજ ગોશ



Google NewsGoogle News