પંચક
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સુ) ૮ (ક.) ૦૩ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ) રાતના ૩ ક. ૧૦ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : શતભિષા ૯ ક. ૦૧ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ
ગોચર ગ્રહ : સૂર્ય- ધન, મંગળ-ધન, બુધ- વૃશ્ચિક, ગુરૂ- મિથુન (વ.), શુક્ર-ધન, શનિ- મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ રાતના ૩ ક ૧૦ મિ. સુધી પછી મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ / પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૨ ઉત્તરાયણ/ શિશિરઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : પોષ/૫/ વ્રજ માસ : પોષ-૨૧.
માસ-તિથિ-વાર : પોષ સુદ-છઠ
- પંચક
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજજબ માસનો ૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : અમરદાદ માસનો ૧૪ મો રોજ ગોરા


