આજનુ પંચાંગ તા.26/8/2025,મંગળવાર

કેવડા ત્રીજ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ. (સુ) ૭ ક. ૧૦ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : હસ્ત ૩૦ ક. ૦૪ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય- સિંહ, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- મિથુન, શુક્ર- કર્ક, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- કન્યા, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૫.૦૦થી ૧૬.૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ જૈનવીર સંવત : ૨૫૫૧ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૪ વ્રજ માસ : ભાદ્રપદ,
માસ- તિથિ- વાર : ભાદરવા સુદ ત્રીજ.
- કેવડા ત્રીજ
- હરિતાલીકા ત્રીજ
- સામવેદી શ્રાવણી
- ગૌરી તૃતિયા
- ગૌરી વ્રત (ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૨જો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧૨મો રોજ મોહોર









