આજનુ પંચાંગ - તા.25-9-2023, સોમવાર
ક્ષયતિથિ
પરિવર્તિની એકાદશી - સ્માર્ત
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૯ મિ. (સુ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૧૧.૫૫ સુધી પછી શ્રવણ નક્ષત્ર
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક (વ.) શનિ-કુંભ, રાહુ-મેષ કેતુ-તુલા, ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયાન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૩ વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ દસમ
- પરિવર્તિની એકાદશી-સ્માર્ત
- ક્ષયતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલઅવ્વલ માસનો ૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ અરદીબહેસ્ત માસનો ૧૧મો રોજ ખોરશેદ