આજનુ પંચાંગ તા.25-10-2023, બુધવાર
પાશાંકુશા એકાદશી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૦ મિ. (સુ) ૭ ક. ૨૭ મિ. (મું) ૭ ક. ૨૫ મિ.
જન્મ રાશિ : કુંભ (ગ. સ. શ. ષ.) પરોઢના ૫ ક. ૫૮ મિ. સુધી પછી મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે.
નક્ષત્ર : શતભિષા ૧૩ ક. ૩૧ મી. સુધી પછી પૂર્વા ભાદ્રપદ
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ- તુલા, બુધ- તુલા, ગુરૂ- મેષ, શુક્ર- સિંહ, શનિ- કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- કુંભ પરોઢના ૫ ક. ૫૮ મિ. સુધી પછી મીન. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે ૧૯૪૫ શોભન, જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન : હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક કારતક ૩ વ્રજ માસ : અશ્વિન
માસ- તિથિ- વાર : આસો સુદ અગિયારસ
- પાશાંકુશા એકાદશી
- ભરત મિલાપ
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલ આખર માસનો ૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ખોરદાદ માસનો ૧૧મો રોજ ખોરશોદ