આજનુ પંચાંગ તા. 25-10-2022, મંગળવાર
ખંડગ્રાસ સૂર્યગ્રહણ
ભારતમાં દેખાશે
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૯ મિ. (સુ) ૭ ક. ૨૭ મિ. (મું) ૭ ક. ૨૫ મિ.
જન્મરાશિ :- તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર :- ચિત્રા ૧૮ ક. ૧૭ મિ. સુધી પછી સ્વાનિ નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર-તુલા, શનિ(વ)-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો મકર રાહુકાળ ૧૫-૦૦ થી ૧૬-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી/ શાકે : ૧૯૪૪ શુભકૃત/ જૈનવીર સંવત : ૨૫૪૮/ દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : કારતક/ ૩ / વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર :- આસો વદ અમાસ
- દર્શ અમાવસ્યા
- બીલીપૂજા (સાંયકાર્લ)
- ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ભારતમાં દેખાશે
- બુધ અસ્ત (પૂ.)
- કેદાર ગૌરીવ્રત (દ.ભા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રબિઉલ અવ્વલ માસનો ૨૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ ખોરદાદ માસનો ૧૧મો રોજ ખોરરોદ