Get The App

આજનુ પંચાંગ તા.25/11/2025,મંગળવાર

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.25/11/2025,મંગળવાર 1 - image

બુધ ઉદય (પૂ.)

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૦ મિ. (સુ) ૭ (ક.) ૪૫ મિ. (મું) ૭ ક. ૪૧ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર, હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગસર ૪ વ્રજ માસ : માગસર

માસ-તિથિ-વાર :- માગસર સુદ-પાંચમ

- નાગપૂજન

- બુધ ઉદય (પૂ.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઆખર માસનો ૪ થો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ તીર માસનો ૧૩ મો રોજ તીર