- અધિક જેઠ સુદ નોમ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ (ક.) ૪૮ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૨૬ ક. ૫૧ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુનિ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠ - ૩- વ્રજ માસ - અધિક જેઠ- ૨૩
માસ-તિથિ-વાર : અધિક જેઠ સુદ નોમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હજ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૧૩ મો રોજ તીર


