For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.25-5-2023, ગુરૂવાર

Updated: May 25th, 2023

Article Content Image

ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ૧૭ ક. ૫૪ મિ. સુધી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય ૧૭ ક. ૫૪ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે.

આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જેઠ ૪ વ્રજ માસ : જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ - છઠ

- સ્કંધ ષષ્ઠી

- અરણ્ય ષષ્ઠી

- ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ૧૭ ક. ૫૪ મિ. સુધી

- સૂર્ય રોહિણીમાં ૨૧ ક. ૦૦ મિ.થી.

- આરોગ્ય ષષ્ઠી

- વિદ્યવાંસિની પૂજા

- જામાત્રાષષ્ઠી (બંગાળ)

- શીતલા ષષ્ઠીયાત્રા (ઓરિસ્સા)

- મહારાણી લક્ષ્મીબાઈ નિર્વાણદિન (ઝાંસી)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જિલ્કાદ માસનો ૪થો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૧૩મો રોજ તીર

Gujarat