Get The App

આજનુ પંચાંગ - તા.25-3-2024, સોમવાર

Updated: Mar 24th, 2024

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.25-3-2024, સોમવાર 1 - image

ધૂળેટી-હોળાષ્ટક સમાપ્ત ૧૨ ક. ૩૧ મિ.થી 

છાયા ચંદ્રગ્રહણ - ભારતમાં દેખાશે નહિ.

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૯ મિ. (સુ) ૭ ક. ૨૮ મિ. (મું) ૭ ક. ૨૮ મિ.

જન્મરાશિ : કન્યા (ક.છ,ઘ) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુનિ ૧૦ ક. ૩૮ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૫ વ્રજ માસ : ફાગણ

માસ-તિથિ-વાર : ફાગણ સુદ પૂનમ

- ધૂળેટી-ધૂલિવંદન

- હોળાષ્ટક સમાપ્ત ૧૨ ક. ૩૧ મિ.થી

- બૂધ મેષમાં ૨૭ ક. ૦૭ મિ.થી

- છાયા ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે નહિ) (પાળવાનું નથી)

- શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયંતિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રમજાન માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આવાં માસનો ૧૩મો રોજ તીર