Astro

આજનુ પંચાંગ તા.25/6/2025,બુધવાર

By GS TEAM
25 Jun 20251 min read
આજનુ પંચાંગ તા.25/6/2025,બુધવાર

દર્શ અમાસ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ (ક.) ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૧૦ ક. ૪૧ મિ. સુધી પછી આદ્રા

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૪ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ અમાસ

- દર્શ અમાસ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૨૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૧૫મો રોજ દેપમહેર