Astro

આજનુ પંચાંગ - તા.25/8/2025, સોમવાર

By GS TEAM
24 Aug 20251 min read
આજનુ પંચાંગ - તા.25/8/2025, સોમવાર

વરાહ જયંતી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ., (સુ) ૭ (ક.) ૦૯ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) સવારના ૮ ક. ૩૦ મિ.સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૨૭ ક. ૫૦ મિ. સુધી પછી હસ્ત

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ સવારના ૮ ક. ૩૦ મિ. સુધી પછી કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૩ વ્રજ માસ : ભાદ્ર પદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ બીજ

- વરાહ જયંતી

- મુ. રબીઉલઅવ્વલ માસ પ્રારંભ

- શંકરદેવ તિથિ (આસામ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૧ લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧૧મો રોજ ખોરશેદ