વિનાયક ચોથ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૮ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : સ્વાતિ ૧૯ ક. ૦૯ મિ. સુધી પછી વિશાખા.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા)
વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ / સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક: અશ્વિન/ ૩ / વ્રજ માસ: અશ્વિન
માસ-તિથિ-વાર - આસો સુદ ત્રીજ
- વિનાયક ચોથ
- માનાચતુર્થી (બંગાળ-ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલઆખર માસનો ૨ જો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહસ્ત માસનો ૧૨ મો રોજ મોહોર


