આજનુ પંચાંગ તા.24-10-2023, મંગળવાર
દશેરા - વિજ્યાદસમી
અસ્ત્ર-શસ્ત્ર-વાહન-શમી પૂજન
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૦ મિ. (સુ) ૭ ક. ૨૭ મિ. (મું) ૭ ક. ૨૪ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવશે.
નક્ષત્ર : ધનિષ્ઠા ૧૫ ક. ૨૯ મિ. સુધી પછી શતભીષા
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ- તુલા, બુધ- તુલા, ગુરૂ- મેષ, શુક્ર- સિંહ, શનિ- કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- કુંભ
હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ : ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન/ જૈનવીર સંવત: ૨૫૪૯, દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક/૨ વ્રજ માસ અશ્વિન, માસ- તિથિ- વાર : આસો સુદ દશમ
- દશેરા - વિજ્યાદશમી
- અસ્ત્ર-શસ્ત્ર-વાહન-શમી પૂજન
- સૂર્ય સ્વાતિમાં ૧૮.૨૯ થી વા. અશ્વ
- માધવાચાર્ય જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલઆખર માસનો ૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ખોરદાદ માસનો ૧૦મો રોજ આવાં