Get The App

આજનુ પંચાંગ - તા.24/11/2025, સોમવાર

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.24/11/2025, સોમવાર 1 - image

વિનાયક ચોથ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૯ મિ. (સુ) ૭ (ક.) ૪૪ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.

જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) પરોઢના ૪ ક. ૨૭ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાષાઢા ૨૧ ક. ૫૪ મિ. સુધી પછી ઉત્તરાષાઢા

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા (વ.), ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન પરોઢના ૪ ક. ૨૭ મિ. સુધી

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રિય દિનાંક : માગશર / ૩ / વ્રજ માસ : માગશર

માસ-તિથિ-વાર : માગશર સુદ-ચોથ

- વિનાયક ચોથ

- ગુરૂ તેગબહાદુર શહીદ દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ આખર માસનો ૩ જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૧૨ મો રોજ મોહોર