Get The App

આજનુ પંચાંગ તા.24-11-2023, શુક્રવાર

Updated: Nov 24th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.24-11-2023, શુક્રવાર 1 - image


પ્રદોષ, તુલસી વિવાહ પ્રારંભ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્ર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્ર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૮ મિ. (સુ) ૭ ક. ૪૪ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.

જન્મરાશિ :- મીન (દ,ચ,ઝ.થ) ૧૬ ક. ૦૧ મિ. સુધી પછી મેષ (અ,લ,ઇ)

નક્ષત્ર : રેવતી ૧૬ ક. ૦૧ મિ. સુધી પછી અશ્વિની નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મેષ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ/કન્યા ચંદ્ર-મીન ૧૬ ક. ૦૧ મિ. પછી મેષ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦  ૩૦ થી ૧૨- ૦૦  (દ.ભા.)

વિક્રમ સંવત :- ૨૦૮૦/રાક્ષસ સં.શાકે: ૧૯૪૫ શોભન/જૈનવીર સંવત:૨૫૫૦

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : માગશર/૩/વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર :- કારતક સુદ બારસ

- પ્રદોષ

- ચાતુર્માસ સમાપ્ત

- તુલસી વિવાહ પ્રારંભ

- પ્રબધનોત્ત્સવ

- ગરૂડદ્વાદશી

-ગુરૂતેગબહાદુર શહિદ દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જમાદીઉલઅવ્વલ માસનો ૧૦મો રોજ

પારસી શહેનશાહી : વર્ષ/૧૩૯૩ તીર માસનો ૧૧મો રોજ ખોરશેદ

Tags :