Get The App

આજનુ પંચાંગ તા.24-5-2024, શુક્રવાર

Updated: May 24th, 2024

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.24-5-2024, શુક્રવાર 1 - image

સૂર્ય રોહિણીમાં ૨૭ ક. ૧૭ મિ. થી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૦ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.

નક્ષત્ર : અનુરાધા ૧૦ ક. ૧૧ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવે.

જયેષ્ઠા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મીન, બુધ-મેષ, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦- રાક્ષસ સંવત્સર   શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠા / ૩ / વ્રજ માસ : જેઠ

માસ-તિથિ-વાર : વૈશાખ વદ એકમ

- શ્રી નારદમુનિ જયંતી

- સૂર્ય રોહિણીમાં ૨૭ ક. ૧૭ મિ. થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૧૫ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / દએ માસનો ૧૩મો રોજ તીર