For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.24-5-2023, બુધવાર

Updated: May 24th, 2023

Article Content Image

જેઠ સુદ - પાંચમ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૮ મિ, (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : સવારના ૮ ક. ૨૯ મિ. સુધી મિથુન (ક.છ.ધ.) પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુનર્વસુ ૧૫ ક. ૦૬ મિ. સુધી પછી પુષ્પ નક્ષત્ર

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મિથુન સવારના ૮ ક. ૨૯ મિ. સુધી પછી કર્ક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨-૦૦ થી ૧૩-૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯/ આનંદ/ સં. શાકે: ૧૯૪૫ શોભન /જૈનવીર સંવત: ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : જેઠ / ૩ / વ્રજ માસ : જયેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ - પાંચમ

- મહાદેવ વિવાહ (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / જિલ્કાદ  માસનો ૩જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / દએ  માસનો ૧૨મો રોજ મોહોર

Gujarat