Get The App

આજનુ પંચાંગ તા.24-3-2023, શુક્રવાર

Updated: Mar 23rd, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.24-3-2023, શુક્રવાર 1 - image


મુ. રમજાન માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક.૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૦ મિ. (સુ) ૭ ક. ૨૯ મિ (મું) ૭ ક. ૨૯ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે

નક્ષત્ર : અશ્વિની ૧૩ ક. ૨૩ મિ. સુધી પછી ભરણી

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરૂ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મેષ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૩ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ ત્રીજ

- ગૌરી તૃતિયા

- મત્સ્ય તૃતિયા

- મુ. રમજાન માસ પ્રારંભ

- ગણગૌર (રાજસ્થાન)

- મનોરથ તૃતિયા

- આંદોલન તૃતિયા

- સારહૂલ (બિહાર)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રમજાન માસનો ૧લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ આવાં માસનો ૧૧મો રોજ ખોરશેદ


Tags :