આજનુ પંચાંગ તા.24/6/2025,મંગળવાર
જેઠ વદ ચૌદસ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ (ક.) ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાતના ૧૧ ક. ૪૬ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : રોહિણી ૧૨ ક. ૫૪ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ રાતના ૧૧ ક. ૪૬ મિ. સુધી પછી મિથુન.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૩ વ્રજ માસ : અષાઢ
માસ-તિથિ-વાર : જેઠ વદ ચૌદસ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૨૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૧૪મો રોજ ગોરા