આજનુ પંચાંગ તા.24-6-2023, શનિવાર
બુધ મિથુનમાં ૧૨ ક. ૪૪ મિ.થી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ., (સુ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ રાશિ આવશે.
નક્ષત્ર : મઘા ૭ ક. ૧૯ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન મંગળ-કર્ક, બુધ-મિથુનમાં ૧૨ ક. ૪૪ મિ.થી, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૩ વ્રજ માસ: અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ છઠ્ઠ
- બુધ મિથુનમાં ૧૨ ક. ૪૪ મિ.થી.
- વાતાવરણમાં ફેરફાર ?
- કુમાર ષષ્ઠી
- કર્દમ ષષ્ઠી (બંગાળ)
- કસુંબા છઠ
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જીલ્હેજ માસનો ૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ બહમન માસનો ૧૩મો રોજ તીર