Get The App

આજનુ પંચાંગ તા.24/1/2026, શનિવાર

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.24/1/2026, શનિવાર 1 - image

સૂર્ય શ્રવણમાં ૧૦ ક. ૫૧ મિ.થી.

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

નવકારસી સમય: (અ) ૮ ક. ૧૧ મિ. (સુ) ૮ (ક) ૦૭ મિ. (મું) ૮ ક.૦૪ મિ.

જન્મરાશિ : મીન (દ,ચ,ઝ,થ) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરા ભાદ્રપદ ૧૪ ક. ૧૬ મિ. સુધી પછી રેવતી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરૂ-મિથુન (વ.), શુક્ર- મકર, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર-મીન.

હર્ષલ(યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨/ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨ ઉત્તરાયણ/શિશિરઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : માઘ/૪/ વ્રજ માસ : માધ-૧૯

માસ-તિથિ-વાર : મહા સુદ છઠ્ઠ

- સૂર્ય શ્રવણમાં ૧૦ ક. ૫૧ મિ. થી.

- શીતલા ષષ્ઠી (બંગાળ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૪ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૧૩ મો રોજ તીર