Central Excise Day
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૪ મિ., (સુ) ૭ ક. ૫૩ મિ. (મુ) ૭ ક. ૫૧ મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૨૭ ક. ૨૭ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ (વ.) બુધ-મકર, ગુરૂ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મેષ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ/ ૫/ વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : ફાગણ સુદ - પાંચમ
- ભીહાચિન ઈટબૈજી ઘચઅ
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શાબાન માસનો ૩ જો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ મહેર માસનો ૧૩મો રોજ તીર


