Get The App

આજનુ પંચાંગ તા.24/12/2025,બુધવાર

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.24/12/2025,બુધવાર 1 - image

પંચક પ્રારંભ ૧૯ ક. ૪૭ મિ.થી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.

સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૭ મિ. (સૂ) ૮ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ સાંજના ૭. ક. ૪૬ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવશે.

નક્ષત્ર : આજે ધનિષ્ઠા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-વિશ્ચક, ગુરુ-મિથુન (વ.) શુક્ર-ધન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- મકર સાંજના ૭ ક. ૪૬ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ)-વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : પોષ / ૩ / વ્રજ માસ: પોષ-૧૯

માસ-તિથિ-વાર - પોષ સુદ ચોથ

- પંચક ૧૯ ક. ૪૭ મિ.થી પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૩જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૧૨મો રોજ મોહોર