Get The App

આજનુ પંચાંગ તા.23-10-2023, સોમવાર

Updated: Oct 23rd, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.23-10-2023, સોમવાર 1 - image

મહાનવમી નવરાત્રી સમાપ્ત

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૧૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૯ મિ. (સુ) ૭ ક. ૨૬ મિ. (મું) ૭ ક. ૨૪ મિ.

જન્મરાશિ : મકર (ખ,જ) પરોઢના ૪ ક. ૨૨ મિ. સુધી પછી કુંભ (ગ,સ,શ,ષ) રાશિ આવશે.

નક્ષત્ર : શ્રવણ ૧૭ ક. ૧૫ મિ. સુધી પછી ધનિષ્ઠા

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ- તુલા, બુધ- તુલા, ગુરૂ- મેષ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર- મકર પરોઢના ૪ ક. ૨૨ મિ. સુધી પછી કુંભ.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭-૩૦ થી ૯-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે: ૧૯૪૫ શોભન /જૈનવીર સંવત: ૨૫૪૯ દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કારતક / ૧ / વ્રજ માસ: અશ્વિન

માસ-તિથિ-વાર :- આસો સુદ-નોમ

- મહાનવમી

- નવરાત્રી સમાપ્ત

- ભા.-કારતક માસ પ્રારંભ

- હેમંત ઋતુ પ્રારંભ

- બુદ્ધ જ્યંતી

- શ્રી હરિ જ્યંતી

- ત્રિવેન્દ્રમ આર્ટ (કેરળ)

સા. સૂર્ય વૃશ્ચિકમાં ૨૧.૫૨ થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલ આખર  માસનો ૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ખોરદાદ  માસનો ૯મો રોજ આદર