Get The App

આજનુ પંચાંગ તા.23-10-2022, રવિવાર

Updated: Oct 22nd, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.23-10-2022, રવિવાર 1 - image

કાળી ચૌદશ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૮ મિ. (સુ) ૭ ક. ૨૬ મિ. (મું) ૭ ક. ૨૪ મિ.

જન્મરાશિ :- કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૧૪ ક. ૩૫ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર-તુલા, શનિ(વ)-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૬-૩૦ થી ૧૮-૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી/ શાકેઃ ૧૯૪૪ શુભકૃત/ જૈનવીર સંવત : ૨૫૪૮/ દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : કારતક / ૧ / વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર :- આસો વદ તેરસ

- કાળી ચૌદશ

- મહાકાળી માતાની પૂજા, હનુમાનજીની પૂજા કરવી, ભૈરવની પુજા કરવી

- રાત્રિ સાધના માટે ઉત્તમ દિવસ

- ભારતીય કાર્તિક માસનો પ્રારંભ

- શિવરાત્રી

- સા. સૂર્ય વૃશ્ચિકમાં ૧૬ ક. ૦૭ મિ.થી

- હેમંત ઋતુ પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રબિઉલ અવ્વલ માસનો ૨૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ ખોરદાદ માસનો ૯મો રોજ આદર