Astro

આજનુ પંચાંગ - તા.23/6/2025, સોમવાર

By GS TEAM
22 Jun 20251 min read
આજનુ પંચાંગ - તા.23/6/2025, સોમવાર

પ્રદોષ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ (સુ) ૬ (ક) ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર : કૃતિકા ૧૫ ક. ૧૬ મિ. સુધી પછી રોહિણી

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ તેરસ

- સોમ પ્રદોષ

- શિવરાત્રી (માસિક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૨૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૧૩મો રોજ તીર