Get The App

આજનુ પંચાંગ તા.23-6-2023, શુક્રવાર

Updated: Jun 23rd, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.23-6-2023, શુક્રવાર 1 - image


અષાઢી પંચમી

World Olympic Day

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : પ ક. ૫૭ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય: (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : આજે મઘા નક્ષત્ર છે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-કર્ક, બુધ-વૃષભ, ગુરૂ-મેષ શુક્ર-કર્ક, શનિ, કુંભ,  રાહુ-મેષ,  કેતુ-તુલા,  ચંદ્ર-સિંહ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન/ જૈનવીર સંવત : ૨૫૪૯

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/૨/વ્રજ માસ: અષાઢ

માસ-તિથિ-વાર : અષાઢ સુદ પાંચમ

- અષાઢી પંચમી

- સ્કંધ પંચમી

- દ્વારકાધીશ પાટોત્સવ-કાંકરોલી

- શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન

- હેરાપંચમી (ઓરિસ્સા)

- World Olympic Day

મુસલમાની હિજરીસન: ૧૪૪૪ જીલ્હેજ માસનો ૪થો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨  બહમન માસનો ૧૨મો રોજ મોહોર

Tags :