મહા સુદ ચૌદસ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૩ મિ. (સુ) ૭ ક. ૫૩ મિ. (મું) ૭ ક. ૫૨ મિ.
જન્મરાશિ : કર્ક (ડ,હ) ૧૯ ક. ૨૬ મિ. સુધી પછી સિંહ (મ,ટ) રાશિ આવે.
નક્ષત્ર : આશ્લેષા ૧૯ ક. ૨૬ મિ. સુધી મઘા નક્ષત્ર આવે.
આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક ૧૯ ક. ૨૬ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ફાગણ / ૦૪ / વ્રજ માસ : માઘ
માસ-તિથિ-વાર : મહા સુદ ચૌદસ
- વ્રતની પૂનમ
- અગ્નિઉત્સવ (ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શાબાન માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / મેહેર માસનો ૧૨મો રોજ મોહોર


