પોષ સુદ-ત્રીજ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૦ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૭ મિ. (સુ) ૮ (ક.) ૦૨ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૩૧ ક. ૦૮ મિ. સુધી પછી ઘનિષ્ઠા
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-ધન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પલુટો-મકર
રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨ વ્રજ માસ: પોષ-૧૮
માસ-તિથિ-વાર :- પોષ સુદ-ત્રીજ
- વિનાયક ચોથ : અંગારક યોગ
- અયનકરી દિન
મુસલમાની હિજરીસન : રજ્જબ માસનો ૨ જો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ અમરદાદ માસનો ૧૧ મો રોજ ખોરશેદ


