ગંગા સપ્તમી
ગુરૂપુષ્યામૃત સિદ્ધિ યોગનો પ્રા. ૨૦ ક. ૧૮ મિ. થી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૫૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૨ મિ. (સુ) ૭ (ક.) ૦૩ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ધ.) ૧૫ ક. ૧૪ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર : પુનર્વસુ ૨૦ ક. ૧૮ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન ૧૫ ક. ૧૪ મિ. સુધી પછી કર્ક.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૩ / વ્રજ માસ : વૈશાખ-૨૧
માસ-તિથિ-વાર : વૈશાખ સુદ સાતમ
- ગંગા સપ્તમી
- શ્રી ગંગાજીનું પ્રાગટય
- ગુરૂ પુષ્યામૃત સિદ્ધિ યોગ પ્રારંભ ૨૦ ક. ૧૮ મિ. થી
મુસલમાની હિજરરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આદર માસનો ૧૨ મો રોજ મોહોર


