Astro

આજનુ પંચાંગ તા.23/9/2025,મંગળવાર

By GS TEAM
23 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.23/9/2025,મંગળવાર

ભા.અશ્વિન માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કામ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ (ક.) ૧૭ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ રાતના ૨.ક ૪૮ મિ. સુધી પછી તુલા (ર.ત) રાશિ આવશે.

નક્ષત્ર : હસ્ત ૧૩ ક. ૪૦ મિ. સુધી પછી ચિત્રા.

ગોચર ગ્રહ : સૂર્ય : કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરૂ- મિથુન, શુક્ર- સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- કન્યા રાતના ૨ ક. ૪૮ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧/ દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન/૧/ વ્રજમાસ : અશ્વિન માસ-તિથિ-વાર : આસો સુદ બીજ

- ભા.અશ્વિન માસ પ્રારંભ

- બીજું નોરતું

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૩૦ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહસ્ત માસનો ૧૦ મો રોજ આવાં