Astro

આજનુ પંચાંગ - તા.22/9/2025, સોમવાર

By GS TEAM
21 Sep 20251 min read
આજનુ પંચાંગ - તા.22/9/2025, સોમવાર

આસો- શારદીય નવરાત્રી પ્રારંભ, ઘટસ્થાપન

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ૧૧ ક. ૨૫ મિ. સુધી પછી હસ્ત.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ  નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા)

વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ / સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક: ભાદ્રપદ / ૩૧ / વ્રજ માસ: અશ્વિન

માસ-તિથિ-વાર - આસો સુદ એકમ

- આસો - શારદીય નવરાત્રી પ્રારંભ

- ઘટસ્થાપન- અખંડ જ્યોત - ઝવેરારોપણ

- આસો માસ પ્રારંભ

- માતામહ શ્રાધ્ધ

- દક્ષિણના ગોલારંભ

- વિજય દિન

- સા. સૂર્ય તુલામાં ૨૩ ક. ૫૦ મિ. થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૨૯ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહસ્ત માસનો ૯ મો રોજ આદર