મહાષ્ટમી
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૯ મિ. (સુ) ૭ ક. ૨૬ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૧૮ ક. ૫૪ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મેષ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે: ૧૯૪૫ શોભન / જૈનવીર સંવત: ૨૫૪૯ દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન / ૩૦ / વ્રજ માસ : અશ્વિન
માસ-તિથિ-વાર : આસો સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
- મહાષ્ટમી
- સરસ્વતી બલીદાન - ૧૮.૪૫ પછી
- સરસ્વતી વિસર્જન - ૧૮.૪૫ પછી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલ આખર માસનો ૬ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ખોરદાદ માસનો ૮મો રોજ દેપ આદર


