Get The App

આજનુ પંચાંગ તા.22/11/2025,શનિવાર

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.22/11/2025,શનિવાર 1 - image

ભા. માગશર માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૮ મિ. (સુ) ૭ (ક.) ૪૩ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) બપોરના ૪ ક. ૪૭ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.

નક્ષત્ર : જ્યેષ્ઠા ૧૬ ક. ૪૭ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ

ચંદ્ર-વૃશ્ચિક બપોરના ૪ ક. ૪૭ મિ. સુધી પછી ધન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : માગશર ૧ વ્રજ માસ : માગશર

માસ-તિથિ-વાર : માગશર સુદ બીજ

- મુ. જમાદીઉલઆખર માસ પ્રારંભ

- ભા. માગશર માસ પ્રારંભ

- સા. સૂર્ય ધનમાં ૭ ક. ૦૭ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઆખર માસનો ૧લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૧૦મો રોજ આવાં