Get The App

આજનુ પંચાંગ તા.22/5/2025,ગુરૂવાર

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.22/5/2025,ગુરૂવાર 1 - image


ભા. જ્યેષ્ઠ માસ પ્રારંભ

જરથોષ્ટનો દિવસ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ.  સૂર્યાસ્ત ૧૯ ક. ૧૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૧૭.૪૮ સુધી પછી ઉત્તરાભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ,  મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મિથુન

શુક્ર-મીન, શનિ-મીન,  રાહુ-કુંભ,  કેતુ-સિંહ

ચંદ્ર-કુંભ બપોરના ૧૨ ક. ૦૭ મિ. સુધી પછી મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત ૨૦૮૧ અનલ સંવત્સર શાકે ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૧

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક જ્યેષ્ઠ ૧ વ્રજ માસ જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર : વૈશાખ વદ દસમ

- ભા. જ્યેષ્ઠ માસ પ્રારંભ

- જરથોષ્ઠનો દિવસ (પા.)

મુસલમાની હિજરીસન ૧૪૪૬ જીલ્કાદ માસનો ૨૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ દએ માસનો ૧૧મો રોજ ખોરશેદ

Tags :