Get The App

આજનુ પંચાંગ - તા.22/03/2026, રવિવાર

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.22/03/2026, રવિવાર 1 - image

ચૈત્ર સુદ ચોથ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૩ મિ. (સુ) ૭ ક. ૩૧ મિ. (મું) ૭ ક. ૩૧ મિ.

જન્મરાશિ : મેષ (અ,લ,ઈ) ૨૮ ક. ૧૪ મિ. સુધી પછી વૃષભ રાશિ આવે (બ, વ, ઉ)

નક્ષત્ર : ભરણી ૨૨ ક. ૪૩ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-મેષ ૨૮ ક. ૧૪ મિ. સુધી પછી વૃષભ.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧ વ્રજ માસ ચૈત્ર ૧૯

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ ચોથ

- ભારતીય ચૈત્ર માસારંભ

- વિનાયક ચોથ

- ભારતીય નૂતન વર્ષારંભ

મુસલમાની હિજરીસન ૧૪૪૭ શવ્વાલ માસનો ૨ રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ આવાં માસનો ૧૦મો રોજ આવાં