Astro

આજનુ પંચાંગ તા.22/6/2025,રવિવાર

By GS TEAM
22 Jun 20252 mins read
આજનુ પંચાંગ તા.22/6/2025,રવિવાર

સૂર્ય આદ્રામાં ૬ ક. ૨૨ મિ.થી વાહન ઉંદર 

યોગિની એકાદશી ભાગવત

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સૂરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાશિ રાતના ૧૧ ક. ૦૩ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ) રાશિ આવશે.

નક્ષત્ર : ભરણી ૧૭ ક. ૩૯ મિ. સુધી પછી કૃતિકા

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ- ૨૧.૨૫ થી કર્કમાં, ગુરુ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ રાતના ૧૧ ક. ૦૩ મિ. સુધી પછી વૃષભ.

હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ/સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈન વીર સંવત - ૨૫૫૧

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક અષાઢ - ૧ / વ્રજ માસ: અષાઢ

માસ-તિથિ-વાર - જેઠ વદ બારસ

- સૂર્ય આદ્રામાં ૬ ક. ૨૨ મિ.થી વાહન ઉંદર

- વરસાદ આવે !

- બુધ કર્કમાં ૨૧ ક. ૩૦ મિ.થી

- બજારોમાં વધઘટ !

- ભા. અષાઢ માસ પ્રારંભ

- યોગિની એકાદશી - ભાગવત

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૨૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૧૨મો રોજ મોહોર